CMO Gujarat મુખ્યમંત્ર શ્ર ભૂપેન્દ્ર પટેલ આજ 39;લાઈન-ઓ-મેટિક
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે 'લાઈન-ઓ-મેટિક ગ્રાફિક ઇન્ડસ્ટ્રીઝ'ની સિલ્વર જ્યુબિલી ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાનશ્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં સ્વદેશી કંપનીઓનો સિંહફાળો છે.
CMO Gujarat મુખ્યમંત્ર શ્ર ભૂપેન્દ્ર પટેલ આજ અમદાવાદ
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘ગ્લોબલ અલ્યુમનિ કન્વેન્શન’ નો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કોલેજના નવનિર્માણ કાર્યમાં યોગદાન આપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું હતું.
CMO Gujarat મુખ્યમંત્રીશ્ર ભૂપેન્દ્ર પટેલન વરદ હસ્ત અમદાવાદ
CMO Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અમદાવાદ ખાતે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ગ્લોબલ અલ્યુમનિ કન્વેન્શનનો શુભારંભ. https://twitter.com/i/broadcasts/1dRKZMqDoLgxB #cmogujarat
@cmogujarat
https://t.me/cmogujarat
CMO Gujarat મુખ્યમંત્ર શ્ર ભૂપેન્દ્ર પટેલ આજ અમદાવાદ
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે GIHED દ્વારા આયોજિત 17મા પ્રોપર્ટી શૉ નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શહેરી વિકાસમાં બાંધકામ ક્ષેત્રના યોગદાનની સરાહના કરી હતી તેમજ સરકારના સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
CMO Gujarat મુખ્યમંત્ર શ્ર ભૂપેન્દ્ર પટેલ આજ મહેસાણ
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા જીલ્લાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના કુલ ‌‌4178 વિદ્યાર્થીઓને પદવી ઉપરાંત 88 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા 30 વિદ્યાર્થીઓને PhD ડિગ્રી એનાયત કરવામાં આવી.
CMO Gujarat Live ગણપત યુનિવર્સિટીન પદવીદાન સમારોહ પ્રસંગ
CMO Gujarat

Live: ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ. જિ: મહેસાણા https://twitter.com/i/broadcasts/1lPKqBAPazWGb
CMO Gujarat RT PMOIndia हमार नदिय हमार water
CMO Gujarat

RT @PMOIndia: हमारी नदियां, हमारी water bodies पूरे water ecosystem का सबसे अहम हिस्सा होते हैं। https://twitter.com/PMOIndia/status/1610859082268962816/photo/1 #cmogujarat
@cmogujarat
https://t.me/cmogujarat
CMO Gujarat RT PMOIndia जल संरक्षण क क्षेत्र
CMO Gujarat

RT @PMOIndia: जल संरक्षण के क्षेत्र में भी circular economy की बड़ी भूमिका है। https://twitter.com/PMOIndia/status/1610858848184832001/photo/1 #cmogujarat
@cmogujarat
https://t.me/cmogujarat
CMO Gujarat RT PMOIndia Efforts like Pradhan Mantri
CMO Gujarat

RT @PMOIndia: Efforts like Pradhan Mantri Krishi Sinchayee Yojana and Atal Bhujal Mission are aimed at furthering water security. https://twitter.com/PMOIndia/status/1610857593228128256/photo/1

506637

Каналов

2365983

Сообщений